લાગણીની સુવાસ - 21

(56)
  • 4k
  • 6
  • 2k

                ઝમકુ હજી બેભાન જેવી જીવતી લાશ હતી. સત્ય એને સાથે લઈ ખેતરે ગયો .એ બન્નેની પાછળ લક્ષ્મી થોડા કપડા અને જરૂરીયાતની વસ્તુ લઈને ગઈ... આ બધી હરકતની નોંધ કોઈ ત્રીજુ લઈ રહ્યું હતું.                સત્યએ એક ખાટલો પાથર્યો અને ઝમકુને બેસાડી એને પોતાના હાથે નાના બાળકને પિવડાવે એમ પાણી પિવડાવ્યું એટલામાં લક્ષ્મી સામાનનું એક પોટલું લઈને આવી અને સત્યને આપ્યું.અને પોતે ઝમકુ જોડે જઈ બેઠી...      લક્ષ્મી એ વાત ચાલુ કરતા કહ્યું .. " સત્યા ભઈ જે થ્યુ એ બઉ ભૂન્ડૂ થ્યું બાપ....  ધીમો અવાજ