બંધ આંખોનો પ્રેમ (એપિસોડ 1)

  • 2.7k
  • 2
  • 721

આમ તો સામાન્યરીતે ખુલ્લી આંખોનો પ્રેમ થતો હોય લોકોને પણ મારી કહાની કંઈક અલગ છે.સમાજે બનાવેલી "arrange mrg" પધ્ધતિમાં મને મનમાં ઘણી ખામીઓ દેખાઈ છે, પણ મેં પણ બંધ આંખે આખરે રમી જ લીધું એમાં!!તારીખ 6 -મે , એક વર્ષ પૂરૂ થયું કે જ્યારે મારી અને ઝીલની બંધ આંખોથી એક સંબંધની શરૂઆત થઈ..આ બંદ આંખો એટલા માટે કે, "મારા ભૂતકાળ કે ભવિષ્ય પર શંકા કર્યા વગર એક જ વિશ્વાસે એને મારું વર્તમાન સ્વીકારી લીધું અને અમારો એક સંબંધ બન્યો જે દિવસે દિવસે વિશ્વાસ અને પ્રેમથી વધુ મજબૂત બન્યો છે" નવી પેઢી કે જે ....