પ્રેમ અગન 16

(319)
  • 5.8k
  • 20
  • 4k

પ્રેમ-અગન:-16 "મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે. ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું, લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે. આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો, રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે." જ્યારે માણસ જેને પોતાનું સઘળું માનતો હોય એને ઘુમાવી બેઠો હોય છે ત્યારે દુનિયાની નજરમાં જે કંઈ સઘળું સુખ હોય એ પોતાની પાસે હોવાં છતાં પણ એને ચેન નથી મળતું..એનું સઘળું સુખ તો એની હારે હાલી ગયું હોય છે જેને એ પોતાની જીંદગી માની બેઠો હોય..પણ જ્યારે વર્ષોથી પાણી ની બુંદ માટે તરસતી