વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 14

(57)
  • 3.9k
  • 8
  • 1.8k

         તુ આવ્યો જ છે ફરી તો તારી સાથે જીવવાની ઇચ્છા થાય છે....    તુ આવ્યો જ છે ફરી તો તારી સાથે સપના જોવાની ઇચ્છા થાય છે....    તુ આવ્યો જ છે ફરી તો તને જ પ્રેમ કરવાની ઇચ્છા થાય છે.....    તુ આવ્યો જ છે તો ફરી તો તારી સાથે જ બેસવાની ઇચ્છા થાય છે....   તુ આવ્યો જ છે ફરી તો તારી બાહો મા જ મરવાની ઇચ્છા થાય છે..   ( આગળના ભાગ મા જોયું કે વૈભવ નું આમ અચાનક સામે આવુ નિરાલી માટે દુખ ભર્યું હતુ પણ ડો. નીરવ ની વાત સાંભળી ને એને વૈભવ મા