કરછ ના સિમ વિસ્તાર માં આવેલ ભુવડ ગામ તેના રાતો- રાત નિર્માણ પામેલા ભગવાન શંકર ના મંદિર માટે પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નું માનવું છે કે , આ મંદિર ભૂતો દ્વારા નિર્માણ પામેલ છે. આ વાત માં કેટલી હકીકત રહેલી છે , એ વિશે કોઈ પણ જાણતું નથી. ભુવડ ગામ જોઈએ તો આમ ગામમાં વૃક્ષો ની સંખ્યા વધારે રહેલી છે, વળી ગામ વધારે પૂરતો વાળીયાળ છે. આસપાસ સુંદર પહાડો, નદીઓ,ઝરણાં ઓ ગામ ની શોભા વધારે છે. ગામ માં આવેલા મંદિરો ગામમાં ભક્તિભાવ અને એકતા જાળવી રાખે છે. આ તો થઈ ગામ ની સુંદરતા ની વાત પરંતુ ત્યાં ના લોકો