સફરમાં મળેલ હમસફરભાગ-૩૩લેખક-મેર મેહુલ અમદાવાદથી કચોટીયા આવતાં સમયે રુદ્રની મુલાકાત સેજુ સાથે થાય છે. આગળ જતાં બંનેની મંજિલ એક છે તેવું માલુમ પડે છે.કચોટીયાનો રહસ્યમય ઇતિહાસ જાણી રુદ્રની જિજ્ઞાસાવૃત્તિ જાગી ઉઠે છે. સાથે સેજુ માટે પોતે કુણી લાગણી ધરાવે છે એ વાત શાળામાં બનેલી ઘટના પરથી રુદ્રને માલુમ પડે છે.રુદ્ર પોતાની સાહસિક કથાઓ વાંચવાની આદતને કારણે કચોટીયાના ઇતિહાસ પરથી પોતે નવું સાહસ ખેડવા તૈયાર થાય છે. પહેલી કડી મળ્યા બાદ જ્યારે શુભમ અને રુદ્ર નાના સાહેબ પેશ્વાના સ્ટેચ્યુ પાસે બેઠાં હોય છે ત્યારે શુભમ પોતાની કહાની રુદ્રને સંભળાવે છે.હવે આગળ.. એ પુરી રાત