નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ-3)

(28)
  • 3.1k
  • 1
  • 1.2k

Next sunday હતો એટલે મોડા સુધી સૂવાનો પ્લાન હોય full આરામ..સાંજે છ વાગ્યે ઊઠીને નહાઈ ધોઈને તૈયાર થઈ ગયો...અને sundy એટલે એક વાર આપણી ફેવરિટ જગ્યાએ તો જવાનું જ અને ત્યાં જઇ ચા પીવાની...રિવરફ્રન્ટ..એટલે રિવરફ્રન્ટ પર જઈ ત્યાં બેઠો હતો પાડીએ અને ચાની ચુસ્કી મારતો હતો..અને મનમાં ને મનમાં વિચાર કરતો હતો કે ઘણી વખત એટલું બેસવામાં પણ મજા છે..મૌન સાથે વાત કરવામાં પણ આનંદ છે...ત્યાં થોડી વાર થઈ ત્યાં મિસ અજનબી ને હું દૂરથી દેખાઇ ગયો એટલે તે મારી પાસે આવીને કહે છે  વિચાર્યું ન હતું કે આપણે આટલા જલ્દી મળીશું...મેં કીધું hii.. તેણે પણ મને hii કીધું..ત્યારબાદ અમે