પ્રેમ અગન 15

(308)
  • 5k
  • 27
  • 3.6k

પ્રેમ-અગન:-15 "આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી; રૂપાળું એક નામ, હવે બોલવું નથી. યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું, કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી. પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો, ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી. લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ, શબ્દો હવે હરામ, હવે બોલવું નથી. " સૈફ પાલનપુરી સાહેબની આ રચનાની માફક શિવ જોડે પણ પ્રેમમાં પોતે શું મેળવ્યું છે અને શું ગુમાવ્યું છે એની ઉપર એક ગ્રંથ લખવાં જેટલી વાતો હતી..શિવને શિમલામાં પગ મુકતાં જ તાજગી ની દિવ્ય અનુભૂતિ તો થઈ રહી હતી..પણ