એક પુરુષની લવસ્ટોરી

(55)
  • 3.1k
  • 9
  • 910

એક પુરુષની લવસ્ટોરી ...નામ વાંચીને અજબતું લાગે પુરુષની લવસ્ટોરી. હા,હોઈ એક પુરુષ કોઈસ્ત્રીને પ્રેમ ન કરી શકે. એ જ જગ્યા એ મે એમ લખ્યું હોત કે એક છોકરાની લવ સ્ટોરી તો ઠીક છે પણ આ તો પરણ્યા પછીની લવસ્ટોરી છે. હા, વાત છે તા-૧૨-૦૭-૨૦૧૦ની જય તેની પત્ની સાથે બસમાં તેના ગામથી સુરત જઈ રહ્યો હતો.રાત્રે ૧૨:૪૫ એ અચાનક કંઈક ધડાકો થયો અને તેની બસ એક જીપ સાથે અથડાણી.મમતાનું માથું લોખંડ સાથે અથડાતા તેનું ત્યાં જ મુત્યુ થઈ ગયું. જય જેને દિલથી ચાહતો હતો.તે મમતા એ અાજ અચાનક જિંદગી ટુંકાવી લીધી.તે ખુબ નાચીપાસ થઈ ગયો તેની ઉંમર હવે ૩૫તો થઈ ગઈ હતી