હેશટેગ લવ - ભાગ - ૨૧

(81)
  • 4.3k
  • 13
  • 1.9k

"હેશટેગ લવ" ભાગ- ૨૧મારા ખભે મુકાયેલો એ હાથ મેઘનાનો હતો. મેં એકદમ પાછળ વળી ને જોયું. તો મેઘના અને શોભના ઊભા હતાં. મેઘનાએ મને કહ્યું :"કેમ હજુ બગીચામાંથી મન ભરાયું નથી ? મને તો એમ હતું કે તું આવી જઈશ પણ તું ના આવી એટલે મને સમજાઈ ગયું કે તું બગીચામાં જ હોઈશ. એટલે અમે તને શોધવા માટે અહીંયા જ આવી ગયા."અજય જેવી દેખાતી વ્યક્તિ અજય જ છે એ જોવા માટે મારે બગીચામાં જવું હતું. પણ શોભના અને મેઘના આવી ગયા હોવાના કારણે હું અંદર પાછી ના જઈ શકી, પણ મનમાં હવે અજય વિશે એક શંકા ઘર કરી ગઈ. શોભના