ટાઈમપાસ - ૧૦

(48)
  • 4.2k
  • 3
  • 1.2k

અમે કેટલીયે વખત જગાડ્યા હતા. બ્રેકઅપ, પેચઅપ અમારી વચ્ચે જાણે ઢીંગલા-ઢીંગલા રમત હોય! તું મારા લાયક નથી, તું આમ તું તેમ, એવું તો અમે એકબીજાને અનેક વખત કહ્યું હતું. પણ આ વખતે, ન કોઈ બોલ ચાલ થઈ, ન કોઈ ઝગડો, અમે મળ્યા ત્યારે ભવિષ્યનો વચન આપ્યો હતો. ટુંક જ સમયમાં અમે સગાઇ કરવાની વાત પણ કરી હતી.  ખેર જવા દયો, એ ઘડી આવી ગઈ, જ્યારે બે વર્ષથી મેં જેની મેં રાહ જોઈ હતી.જાગુ અને હું બને કાફેમાં મૌન બેઠા હતા. અમારી વચ્ચે ઔપચારિક સંવાદ પણ નોહતો."તું કોફી લઈશ?" જાગુએ કહ્યું."ના હાલ મને કંઈ ના જોઈએ.""રવિ, ગુસ્સો નહિ કરતો, ગુસ્સો કરવો