આદર્શ જીવનસાથી ભાગ - 12

(56)
  • 2.5k
  • 6
  • 1k

આદર્શ જીવનસાથી ભાગ - 12 જે મજા છે કહેવામાં એ ચૂપ રહ્યામાં નથી,આઝાદી છે જે બેશર્મીમા તે હયા માં નથી ,માફ કરજો જો થઇ જાય ભૂલ કોઈ,કે દિલ મારુ હવે કહ્યામાં નથી ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) વાતો કરતા કરતા જ સવાર પડી જાય છે અને અનામિકા નિશા ને એના ઘરે મુકવા જાય છે. અને ઘરના દરવાજા આગળ જઈને ," નિશા, એક વાત હંમેશા યાદ રાખજે. હું હંમેશા તારી સાથે છું. કોઈ પણ ક્ષણે તને લાગે કે નથી રેહવું આ ઘરમાં તો મને બસ એક ફોન કરી દેજે. હું પેહલા તારી મિત્ર છું પછી રાહુલ