અઘોર આત્મા-૧૯ માયાવી માનવપક્ષીઓ

(142)
  • 4.2k
  • 9
  • 1.9k

(ભાગ-૧૮માં આપણે જોયું કે... તપસ્યાનાં સૌંદર્યવાન શરીરને ભોગવવાની ઈચ્છા ધરાવનારો અને એ ગર્ભથી અવતરેલા બાળકની બલિ ચઢાવીને બદલો લેવાના સ્વપ્ન જોવાવાળો કાળો પડછાયો કચડાયેલી હાલતમાં પડ્યો હતો. કાલિકા માતાનાં પ્રકોપ હેઠળ એની કાળી શક્તિ મૃતઃપાય થઈ ચૂકી હતી. અબીલ-ગુલાલમિશ્રિત જળપ્રવાહ ચૂડેલ મા અને પ્રેતાત્માના પ્રતિનિધિ દીકરા ઉપર પડતાં જ લાલ-પીળો ધૂમાડો ઉત્પન્ન થાય છે. ચંદનની ભીની-મીઠી સુગંધવાળી ધૂમ્રસેર ઉંચે આકાશ તરફ ઊઠવા માંડે છે. શેનની ઉદાસીનતા દૂર કરવા તપસ્યા એને બાહુમાં સમાવી લઈને એના હોઠ ચૂમીને સાંત્વના આપે છે. ત્યાર બાદ ચાંડાલ-ચોકડી ભદ્રકાલીની ગુફામાં પ્રવેશતાં જ જુએ છે કે માયાવી માનવપક્ષીઓ અર્ધનગ્ન અવસ્થામાં અંધકારમાં ઊડી રહ્યાં છે... હવે આગળ...) --------------