આદર્શ જીવનસાથી ભાગ - 11

(39)
  • 2.4k
  • 8
  • 997

આદર્શ જીવનસાથી ભાગ - 11 આશ્ચર્ય સુખદ હમણાંથી જિંદગી રોજ આપી રહી છે,કેમ ના આપે , તારી યાદ મારો આજકાલ રસ્તો કાપી રહી છે ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) રાહુલ : " હાશ, સારું થયું મેં ઓડિયો ડીલીટ કરી દીધો. હવે વાંધો નહિ"' અને પછી નિશા ના વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. સવારે ઉઠીને રાહુલ ફટાફટ ઓફિસ જવાની તૈયારી કરે છે અને નિશા પણ ઘરના બધા કામ પતાવવા લાગે છે. નિશા અને રાહુલ ઓફિસે જાય છે. નિશા ને અનામિકા એ પહેલેથી જ ઓવર એકટિંગ કરવાનું કીધું હોય છે એટલે ઓફિસ માં આવતા