પ્રેમ અગન 13

(322)
  • 6.3k
  • 21
  • 4.7k

પ્રેમ-અગન:-13 "મજબૂત રાખું મનને... મારુ હૈયું રહે નય હાથમાં... જે દી એ હતી સગડું હતું... મારું સુ:ખ એની સાથમાં... મજબુર થઈ મારે જીવવું રહ્યું... અને મારા નેણે નીંદના આવતી.... પાદર ઘુમાવે અલ્યા પદમણી, મને યાદ તારી એ આવતી, મને યાદ તારી આવતી.." શિવ અને શ્રી ની પ્રેમકહાની નો જે રીતે અણધાર્યો અંત આવ્યો હતો એમાં શિવ શારીરિક અને માનસિક બંને રીતે ઘવાયો હતો..પોતાનાં જીવથી પણ પ્યારી પોતાની શ્રીનાં લગ્ન બીજે થઈ ગયાં બાદ શિવ સંપૂર્ણ રીતે ભાંગી ચુક્યો હતો..કોલેજનું લાસ્ટ સેમિસ્ટર પણ એ સાથે પૂર્ણ થઈ ગયું..શિવ જોડે એન્જીનીયરીંગની ડિગ્રીનું સર્ટિફિકેટ તો હતું પણ એની જોડે