એક પ્રેમી બે દિલ

(33.1k)
  • 4.3k
  • 4
  • 1.5k

એક પ્રેમી બે દિલઆજ અંકિતાને મળવા જવાનું હતું તેના જીવનસાથીને અંકિતા ખુશ હતી.જીવન સાથીને મળવા જવાની ખુશી કોને ન હોય....લાલ ટીશઁટ ના તે કૌશીકને ગમતું નહી હોય તો કેસરીના એ તો મને જ નથી ગમતો છેલ્લે નક્કી થયું કે ગુલાબી ટીશઁટને બ્લુ જીન્સઅરે મનના માણીગરને મળવા જવાનું હતું જેમ તેમ થોડું જવાય...લીપસ્ટીક ગુલાબી ટીશઁટ છે તો ગુલાબી જ હોય ને ના ના..કદાસ કૌશીક મને કીસ કરે તો તેના હોઠ પણ ગુલાબી થઈ જાય અને તે સારુ ન લાગે તે હસી પડી..અંકિતા એ તેની લિપસ્ટીક એકબાજુ મુકી દિધી...પ્રેમ લોકોને ગાંડા કરી દે છે તે હકીકત છેઅને પ્રેમમાં એકબીજાને ગાંડા થઈ પણ જાવું