પ્રિતની તરસ - ભાગ ૧૩

(109)
  • 4k
  • 19
  • 2.1k

     સમીર શ્યામલીનો હાથ પકડીને એને રિહર્સલ હોલમાં લઈ જવા લાગ્યો. શ્યામલી:- "સમીર છોડ મારો હાથ. મારે ઘરે જવું છે."સમીર કંઈ બોલતો નથી.શ્યામલી:- "સમીર પ્લીઝ મને જવા દે."સમીર એને રિહર્સલ હોલમાં લઈ આવ્યો. દરવાજાની સ્ટોપર મારી દીધી. સમીર શ્યામલી તરફ આગળ વધવા લાગ્યો. સમીર:- "આજે સવારે કેમ ન આવી?"શ્યામલી:- "સમીર હવે મારે ડાન્સ નથી કરવો." સમીર:- "તું તારી મરજીથી આ ડાન્સ છોડીને નહિ જઈ શકે. સમજી?" શ્યામલી પાછળ હટતી હતી કે પાછળ દિવાલ આવી ગઈ. "પણ મારી ઈચ્છા નથી હવે ડાન્સ કરવાની." એમ કહી શ્યામલી ત્યાંથી નીકળવા જતી હતી કે સમીરે બંને હાથ દિવાલ પર મૂકી દીધા અને શ્યામલીને બંન્ને બાજુથી ઘેરી લીધી. સમીર:- "તારી ઈચ્છા