આઈ લવ યુ પપ્પા...!! - એક લવ સ્ટોરી

(40)
  • 7.3k
  • 9
  • 1.1k

આઈ લવ યુ પપ્પા...!!એક લવ સ્ટોરીઆજ વાર સોમવાર હતો નીશા તેના ઘરે જ હતી નોકરી પર જવું હતું પણ તેનું મુડ ન હતું આજકેમકે રવિવારનો ઝગડો સોમવારે ડીવોસઁ પર પહોંચી ગયો હતો રાજ તો સવારમાં જ મુડ નથી કઈ ચાલ્યો ગયો હતો.સવારની નીશા એ બનાવેલી  ભાખરી અને ચા એ જ જગ્યા  પર પડી હતી જે જગ્યા દરરોજ રાજ નાસ્તો કરવા બેસતો હતો અગિયાર વાગી ગયા હતા પણ નિશાને આજ જરા પણ નોકરી પર જવાનો મુડનો હતો..દરરોજ નાની નાની વાતમાં ઘરે કકળાટ થતો હતો.કયારેક ખાવા બાબતે તો કયારેક કોઈ મહેમાન આવી છડે તો એની બાબતેરવિવારેની સાંજે તો નહી જેવી વાતમાં રાજે