14th Feb

  • 3k
  • 2
  • 1.2k

Crossword માં એક નવી લેખિકા ખુશ્બુની બુક રિલીઝ થવાની હતી. પુસ્તકોનો જમાનો નેટ પર online books મળતી હોવાને કારણે ઓસરી ગયો હતો. ગણ્યાગાંઠ્યા આઠ દસ જણ આવ્યા હતા. જેમાના થોડા તો crossword માં કોઈ બુક લેવા આવ્યા હતા, અને થયું કે ચાલો નવી બુક રિલીઝ થાય છે તો મફતનો ચા-નાસ્તો પણ કરતા જઈએ- એમ માનીને બેઠા હતા. ખુશ્બૂને કેટલાક વાચકોએ એમની બુકમાની કોઈ વાર્તા સંભળાવવા કહ્યું. ખુશ્બૂએ વાચકોની લાગણીને માન આપીને વાર્તા શરૂ કરી. વાર્તાનું શીર્ષક છે 14th Feb. મહેંક આજે લડવાના મૂડમાં હતી, એ ગુસ્સામાં જીતના ઘરે આવ