જાસ્મીન નો પહેલો પ્રેમ

(17)
  • 4.4k
  • 6
  • 1.5k

જાસ્મીનનો પહેલો પ્રેમ “અહેમદાબાદ રેલ્વે સ્ટેશન પે આપકા સ્વાગત હૈ. ગાડી નંબર ૧૯૨૨૩ જમ્મુ-તાવી એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર-૬ પે આ ચુકી હૈ.” અનાઉન્સમેન્ટ સાંભળીને કિશન પ્લેટફોર્મ નંબર ૬ તરફ ભાગ્યો. ઈન્સટ્રકટર પાસેથી લીધેલી ટીકીટમાં પોતાનો કોચ નંબર અને સીટ શોધીને રક્ષક બેગ માંથી વેફર્સ અને બિસ્કીટનું પેકેટ તોડી ખાવા બેઠો. ટ્રેન ઉપડવાને માત્ર બે-ત્રણ મિનીટ જ વાર હતી. આસપાસની બધી સીટ લગભગ ખાલી હતી. કિશન ની સીટ સ્લીપિંગ કોચમાં અપર બર્થ હતી, પણ દિવસના સમયે કોણ ઉપર જાય એમ વિચારીને એ નીચે જ બેઠો. નાસ્તો કરી પાણી પીને કિશન નજીકના ભૂતકાળમાં ખોવાઈ ગયો. મનાલી ફરવા જવાનો પ્લાન કેટલો ફટાફટ બની