આદર્શ જીવનસાથી ભાગ 08

(48)
  • 2.5k
  • 11
  • 1.2k

આદર્શ જીવનસાથી ભાગ 08 બંધાય છે વાદળ અને ફરી વિખરાય છે ,વરસાદ પ્રેમનો હજુયે ખેંચાય છે એક ,એક હા જ એમની બદલી શકે છે મૌસમ ,પણ લાગણી એમના દિલ માં ક્યાં હજી સર્જાય છે ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) અનામિકા :" અરે યાર...એવું કશું ના હોય. ખાલી આપણે જ સાચા એવું ના હોય રાહુલ. તને ના ગમે લાડમાં નામ પાડવા એનો મતલબ એવો નથી કે બીજા પાડે એ ખોટા " રાહુલ :" બસ હવે લેક્ચર ના ચાલુ કરીશ પ્લીઝ. ..મારે કંઈ જ સાંભળવું નથી. બધા ગાંડા થઇ ગયા છે " અને ગુસ્સામાં જ એની ઓફિસમાં