મારો પહેલો પ્રેમ

(20)
  • 3.8k
  • 5
  • 945

મારો પહેલો પ્રેમ અમદાવાદ શહેર. દિવસે દોડધામ અને રાત રંગીન. દરેક ગુજરાતીનું સપનું "અમદાવાદમાં રહેવાનું અને જીવવાનું". બઉ નસીબદાર હોય છે એ લોકો જે પહેલે થી અમદાવાદમાં સેટલ્ડ હોય છે. આવી જ એક ફેમિલી ની વાત છે. અમદાવાદ નો કોટ વિસ્તાર. પોળો નું જીવન. આવી જ એક પોળ માં એક ફેમિલી રહેતી હતી. મધ્યમવર્ગી પરિવાર. રાજેશભાઇ , એમની પત્ની, એક દીકરો અને માતા પિતા સાથે સુખેથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. રાજેશભાઈ ઓછું ભણેલા, પણ દિમાગથી તેજ અને મજબૂત કોઠાસૂઝ ધરાવતા હતા. વ્યવહારિક જ્ઞાન અને ધંધો કરવાની આવડત એમનામાં કદાચ પહેલેથી જ હતી. એટલે જ તો આજે બે-બે દુકાનોના માલિક