જૉકર - 5

(141)
  • 10.5k
  • 9
  • 4.4k

જૉકર-5 ક્રિશા ‘The Jokar’ બંગલા સામે ઉભી હતી.સાંજના છ થયાં હતાં.“હું મારા કામથી આવી છું મિતલ”ક્રિશાએ કંટાળાની કૉલમાં કહ્યું.“કાલે શું બન્યું હતું યાદ છે ને? મને તારી ચિંતા થાય છે”મિતલે કૉલમાં કહ્યું.“મારી ચિંતા ન કર મારી માં.અને મેં સેફટી માટે બધી વસ્તુ સાથે રાખી છે.”“મરચું લીધું કે ભૂલી ગઈ?”“મરચું પણ છે અને નાની ચાકુ પણ છે.હવે જો કોઈ આવશે તો બિચારાના રામ રમી જવાના છે.મરચું નાખીને પર્સનલ પાર્ટ એવી લાત મારીશને કે તેની નાની યાદ આવી જવાની છે”“હા જાસીની રાણી મને ખબર છે તું કંઈ નથી કરી શકતી.”મિતલે હસીને કહ્યું.“હવે રાખું ફોન?મારે અંદર જવું છે”ક્રિશાએ ફરી કંટાળીને કહ્યું.“પ્રોબ્લેમ જેવું