કાશ... - 4

(97)
  • 3.2k
  • 14
  • 1.5k

કાશ... (ભાગ - 4)(આપણે આગળ જોયું કે સનમને ફોન કરનાર બીજું કોઈ નહિ પણ સાહિલ હોય છે સાહિલ  જણાવે છે કે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર એ પોતે છે અને સનમને એની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સસેપટ કરવા માટે કહે છે હવે આગળ....)સનમ કઈ  પણ ઉત્તર આપે એ પેહલા સામે છેડેથી ફોન કટ થઈ જાય છે સનમ કઈ પણ વિચારે એ પેહલા જ..." મિસ સનમ તમને અંદર ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે " ઓફિસ ના સ્ટાફે મને સંબોધતા કહ્યું હું અંદર ઇન્ટરવ્યૂ માટે ગઈ મારુ ઇન્ટરવ્યૂ લગભગ 15-20 મિનિટ સુધી ચાલ્યુ પછી મને થોડી વાર બહાર બેસવા માટે કહીંયુ લગભગ 30 મિનિટ પછી..." કોન્ગ્રચૂલેશન મિસ સનમ ,તમારું સિલેકશન