જૉકર - 4

(141)
  • 10.4k
  • 7
  • 4.4k

જૉકર-4રાતનો એક થયો હતો.મોડી રાત્રે જૈનીત નશામાં ધૂત બંગલે આવ્યો.તેના બંને પગ જુદી જુદી દિશામાં પડતાં હતા.ગાડી નીચેના પાર્કિંગમાં પાર્ક કરી જૈનીત બંગલામાં પ્રવેશ્યો.ફ્રીજમાંથી પાણીની બોટલ લઈ જીમમાં આવી ગયો.ફરી બ્લુટૂથ કનેક્ટ કરી ગાના એપ ઓપન કર્યું.હાથમાં પોતાની ડાયરી લઈ જૈનીત સોફા ખુરશી પર બેઠો.ફરી ઘીમાં અવાજે જીમમાં સંગીત રેળાયું,कहता है जोकर सारा ज़मानाआधी हक़ीकत आधा फ़सानाचश्मा उतारो फिर यारों देखोदुनिया नयी है चेहरा पुरानाकहता है जोकर सारा ज़माना … હંમેશાની જેમ આ સોંગ પણ પોતાનાં માટે જ બન્યું હોય એવી રીતે જૈનીત ગૂનગુનાવતો હતો.તેના ચહેરા પર અજીબ સ્માઈલ હતી.આખીમાં આંસુ હતા.જૈનીતે ડાયરી ખોલી પહેલાં પૅજ પર લખેલું