અધુરો પ્રેમ, મારો કે પછી અમિષાનો ? પાર્ટ - 1

(13)
  • 2.5k
  • 4
  • 623

આજ ની રાત બહુ અલગ હતી. ભર ચોમાસે પુર આવ્યા પછી જે રીતે થોડા દિવસ માં બધા પાણીનો નિકાલ થઈ જાય એ રીતે આશુ પણ હવે ધીમે ધીમે સુકાઈ રહ્યા હતા. આરામ ખુરશીમાં બેઠા બેઠા મેં જ્યારે મોબાઈલની સ્ક્રીન માં જોયું ત્યારે ખબર પડી કે રાત ના ત્રણ વાગી ચુક્યા હતા. છતાં પણ ના તો અમિષા ની સાથે વિતાવેલી યાદો બંધ થવાનું નામ લેતી છે અને ના આ કમબખ્ત સિગારેટ. બંને એક પુરી થાય ત્યાં બીજી ચાલુ થઈ જ જાય છે. કહેવાય જ છેને કે તુટેલા દિલનો સહારો કોઈ ના આપે ત્યારે છેલ્લે એ વ્યસનના રવાડે ચડી જાય.યાદો સાથે આવી રહેલા પસીના