અઘોર આત્મા - ૧૬ મૈથુન-બલિદાન

(120)
  • 6.6k
  • 4
  • 2.5k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૬ મૈથુન-બલિદાન) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૧૫માં આપણે જોયું કે... મેગી જણાવે છે કે પ્રેતયોનિમાંથી આવેલો કાળો પડછાયો એની ચૂડેલ મા પાસે પોતાની બલિનો હિસાબ માગશે, ને ફરી એક વાર તપસ્યા સામે ઉપસ્થિત થશે. કાલા ડુંગરની તળેટી તરફ જતાં તપસ્યા તથા તેના પ્રેત-મિત્રો જુએ છે કે અઘોરી એક સળગતી ચિતામાંથી મૃતદેહોને બહાર ખેંચી રહ્યો છે. અડધા બળી ચૂકેલા મૃતદેહવાળી યુવતીની હવસ સંતોષાતા જ એ યુવકના શેકાયેલા મૃતદેહની છાતી અને જાંઘ ઉપરનું માંસ આરોગવા માંડે છે. કર્કશ અવાજમાં એ મૃત યુવતી જણાવે છે કે એ પોતે જ અઘોરી