વ્હાલમ્ આવોને... ભાગ-6

(17)
  • 3.7k
  • 2
  • 1.3k

યાદોનું પતંગિયું : ઘણાં બધાં ઉતારચઢાવ પછી, આખરે વિદીનેં એનાં સ્વપ્નનો રાજકુમાર મળવા જઈ રહ્યો છે. સુંદર લાગતી વિદી અરીસાનેં જાણેં બરાબર ન્યાય આપી રહી છે. અનેં અચાનક વેદ નો ફોન વાચાભાભી નેં આવે છે!!!! નાણાવટી રે સાજન બેઠું માંડવે : સુંદર રીતે તૈયાર થયેલી વિદી અરીસા માં જોઈ એકલી એકલી હસતી હોય છે. ત્યારે દીદી નેં ભાભી એની ઉડાવે છે, આમ, એકલી એકલી  હસે છે ત્યાં વેદ કુમાર નેં એડકી આવતી હશે. અનેં બધાં ખડખડાટ હસવા લાગ્યાં. લગ્નનાં માંડવે લગ્ન ગીતો ની રમઝટ સામસામે પક્ષે બરાબર ચાલતી હતી. પહેલાંનાં જમાના નાં લગ્નગીતો ફટાણાં તરીકે ઓળખાતાં એની કંઈક વાત જ