પ્રેમ અગન 7

(335)
  • 6.2k
  • 24
  • 4.3k

પ્રેમ-અગન:-7 "એની ધારણામાં,એની ગણતરીમાં એનાં હિસાબમાં સદાયને માટે કોઈક તો ભૂલ હોય છે. એ આશિક છે સાહેબ, એની બંદગીમાં પણ ખુદાનાં સ્થાને સનમ હોય છે.." શિવ સફળતાની બધી જ સીડીઓ ચડીને મંજીલને આંબી ગયો હતો..બધું જ હતું એની જીંદગીમાં પણ આ બધું પણ કોઈકની કમી આગળ ફિક્કું હતું..પોતાની ઈશિતા તરફની મિત્રતા ને કઈ રીતે પ્રેમમાં પરિવર્તિત થવાનું કારણ મળ્યું એ વિશેની મીઠી યાદોને વાગોળતાં શિવ પોતાની કોલેજનાં ફંક્શનનાં ડાન્સ પફૉર્મન્સ સુધી પહોંચી ગયો હતો. ઈશિતા એ ઘણી મહેનત પછી શિવને ડાન્સ શીખવાડી તૈયાર કર્યો હતો આ પરફોર્મન્સ માટે..જેવી ઉદગોષક મિત્ર એ જાહેરાત કરી કે હવે સ્ટેજ ઉપર