દ્વિમુખી પ્રેમ - (ભાગ 8)

(40)
  • 2.2k
  • 6
  • 944

......... ગતાંક થી ચાલું....સૌ મિત્રો પ્રિયા નાં ઘરેથી નીકળી જાય છે. તેઓ બહાર આવીને એક ગાર્ડનમાં જઈને બેસે છે. અને પ્રિયા વિશે વાત કરતા હતા.રવિ : ખબર નહીં એવું તો શું થયું છે પ્રિયા ને આવું કરવા લાગી છેવિનય (મોઢું બગાડીને) : પ્રેમ મળી જતાં મિત્રો ને ભૂલી ગયાં બીજું શું?!આ સાંભળીને સોનાલી રડવા લાગી. સૌ તેને પૂછતાં તેણે જણાવ્યું કે મિત્રો મને લાગે છે કે પ્રિયા કોઈ સંકટ માં છે. આપણે તેની મદદ કરવી જોઈએ.વિનય : શું બોલે છે તું આ? તે જોયું ના તેણે કેવી રીતે વાત કરી?! તેનાં પેલાં મોહિતને નથી પસંદ કે પ્રિયા તેનાં મિત્રો સાથે