કાશ... - 2

(117)
  • 3.5k
  • 8
  • 1.7k

કાશ.... (ભાગ - 2) ( આગળના ભાગમાં જોયું કે સનમ અને નિમીષા પાર્ટી માં જાય છે પણ સનમ કોઈને ત્યાં જુવે છે અને કોઈને કહ્યા વિના જ પાર્ટી માંથી નીકળી જાય છે.હવે આગળ ...)સનમ ઘરે આવીને સુવાની કોશિશ કરે છે પણ આજ એને ઊંઘ ક્યાંથી આવાની હતી. જે વસ્તુને તે વર્ષો પાછળ મૂકીને આવીને છે એ જ આજે એની સામે આવીને ઉભી રહી ગઈ છે હજુ પણ એનું મન માનવા તૈયાર નથી. જેમ તેમ કરીને પોતાના મનને મનાવીને સનમ સુઈ જાય છેબીજા દિવસે ઓફિસે ...સનમ એની કેબિનમા કામ કરી રહી હતી ત્યાં જ વ્હોટ ઘ હેલ ઇસ થિસ ? સનમ સિંહ જેમ ગર્જના કરે તેમ નીમી મારા