હું તારી યાદમાં (ભાગ-૧૧)

(48)
  • 5.3k
  • 10
  • 2k

પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)◆◆◆◆◆(ગયા ભાગમાં આપણે જોયુકે કોલેજના છેલ્લા દિવસે અંશ ફેરવેલ સ્પીચ આપે છે અને પછી કોલેજમાં પાર્ટી થાય છે. પાર્ટી દરમ્યાન અંશને કોઈ નશીલો ડોઝ આપે છે. અદિતિ અંશને રિયા સાથે બોલ્ડ હાલતમાં જોઈ જાય છે. રવિ અને નીલ અંશને ઘરે લાવે છે અને નિકેતન જણાવે છે કે આ બધું ડોઝના કારણે થયેલું છે.)હવે આગળ.....રવિ