પહેલા પ્રેમ ની અધૂરી કહાની

(16)
  • 2.1k
  • 4
  • 507

9/11/2016પેલી વખત એને મે જોયો, અને બસ જોતી જ રાહી ગઇ પન એ મુલાકાત માત્ર બે ઘડી ની જ હતી.ત્યારે વિચારીયું નોતુ કે મુુુલાકાત બીજી વાર થસે, પન એ દિવસ આવયો.જ્યારે હુ બેન્ક માં ગઇ મે એમને ફરી વાર જોયો તેનું નામ જાાણવુ હતુ ,પન પન નાંં પુુુસી સાકી.પન એ મૂલકત આમજ અવાર નવાર થાતી પન અનુ નામ ન જાાણી સકતી.એનેં હુ ખૂબ પસંદ કરતી પન અને કહેવું કેમ એ રોજ વિચારતી .અ રોજ મારા સોસાયટી નાં ગેટ પર બેસતો પન નામ પુસવની હિમ્મત નાં થતી, મારી મિત્ર ને વાત કરી કે મને એક છોકરો ગામે છે છેલ્લા ઘણા સમયથી હુ એનું