" Live - in - relationship !!! ???" ગૌતમ સ્તબ્ધ હતો અને ગુસ્સે પણ .." હા! જેથી હું એની સાથે કાયદાકીય રીતે તથા સન્માન સાથે સંબંધ રાખી શકું. " અમોલે કહ્યું. " બહુ મોટી ભૂલ કરું છું તું , અમોલ ! તું સમજી નથી રહ્યો. અત્યારે કોણ મળતા રોકે છે તમને ? …. કોઈ નહીં…. છતાં તને એમ લાગે છે કે લીગલ કાર્યવાહી કરીશ તો કોઈ સમસ્યા નહીં થાય ! સમસ્યા તો ત્યાં જ ઊભી રહેશે. " ગૌતમે અમોલ ને સમજાવા નો પ્રયત્ન કર્યો." એટલે ? હું સમજ્યો નહીં ? " અમોલે કહ્યું." એટલે એજ કાયદાકીય રીતે કોઈ કાર્યવાહી