મારો જુજુ - ભાગ 4

(15)
  • 2.3k
  • 3
  • 947

                              કોલેજ જવા બસ માં બેઠી ને મોબાઈલ ચેક કર્યો તો પર્લ નો good morning એમ મેસેજ આવેલો. તો મેં પણ સામે good morning એમ લખ્યું. કાન માં ઈયરફોનભરાવ્યાં ને સોંગ્સ સાંભળવા માં ખોવાઈ ગઈ.                                          કોલેજ આવતા ની સાથે બસ માંથી ઉતરી ને કોલેજ માં ગઈ.  આજ લેક્ચર  ભરવાનો બિલકુલ મૂડ નહોતો તો સીધી કૅન્ટિંન માં ગઈ જ્યાં મારી રોજ ની જગ્યા પર બેસી ગઈ. એક ચા અને