વ્હાલમ્ આવોને..... ભાગ - 3

(14)
  • 3.5k
  • 4
  • 1.3k

યાદો નું પતંગિયું : સપ્તપદીનાં સથવારે અનેં લગ્નનાં માંડવે આવીને ઉભેલી પળો સાથે ભૂતકાળમાં સહેલી વિદી નાં આંસુ કેમ સરે છે? પ્રથમ મુલાકાત વેદ સાથે ની છે ત્યારે એ કેમ ડરે છે? પ્રથમ મુલાકાત ની એ અનોખી યાદ : લગ્નનેં થોડાક જ કલાકો બાકી છે અને વિદિશા કેમ આંસુ સારે છે એનો જવાબ માધવ પછી વાચા ભાભી જ જાણે છે. એ ખુશીનાં આંસુ છે કે દુ:ખનાં? વિદી ની વેદ સાથેની એ પ્રથમ મુલાકાત નો દિવસ?????! વેદના મોટી બહેન તિતિક્ષા દીદી નાં ધરે આ પ્રથમ મુલાકાત નું આયોજન સુરત માં કરવામાં આવ્યું હતું. જન્માક્ષર નાં બત્રીસ ગુણ મળ્યે બંને પરિવાર માં