એક હતી સંધ્યા - 8

(41)
  • 4.5k
  • 1
  • 1.7k

પ્રકરણ- ૮ હું એચઆઈવીગ્રસ્ત બની મારા જીવનમાં અનેક પુરુષો આવી ચાલ્યા ગયા અનેકોના નામ કે ચહેરા પણ યાદ નથી. આ પુરુષો સાથે સેક્સ માણ્યા બાદ મને ક્યારે પણ ખરાબ નથી લાગ્યું, ક્યારે પણ ગ્લાનિ નથી અનુભવી. પરંતુ યશ સાથેના સબંધો મારા મનને ડંખતા હતા. કામાવેગમાં મેં અને તેણે શરીર સુખ ભોગવ્યું પરંતુ રહી રહી મારું મન મને ધિક્કારવા લાગ્યું. યશ માત્ર ૧૪ વર્ષનો છોકરો હતો. તેની સાથે સેક્સ માણી મેં નૈતિક અપરાધ કર્યાની લાગણી મને ઘેરી વળી. આ વયના બાળકોને સેક્સનું જ્ઞાન પણ ના હોય તેવી ઉંમરમાં મેં તેણે મારું શરીર આપ્યું. અને આ કોઈ એક વખતની વાત