ગ્રીન સિગ્નલ...(આગળ આપણે જોયું કે અનિરુદ્ધ નો ફોન આવે છે પણ નેહા કોલેજ માં હોવાથી વાત થઈ શકતી નથી . અનિરુદ્ધ નો કોલ પણ આવતો નથી હોવી આગળ.....) વરસાદ ના હોવાથી નેહા બસ માં જવાનું નક્કી કરે છે. બસ માં બેઠા બેઠા લગભગ દસ વખત નેહા ફોન ચેક કરે છે. પણ અનિરુદ્ધ નો કૉલ કે મેસેજ હતો નહીં.બસ કોલેજ તરફ આગળ વધી રહી હતી ત્યાં નેહા ના ફોન માં રિંગ આવે છે. નેહા એ જોયું તો ફોન ની સ્ક્રીન પર my world.... mom લખેલું હતું. નેહા : હા મમ્મી ,પાયલ બેન : અરે નેહુ દીકરા તને હું કહેવાનું ભૂલી ગઈ