અઘોર આત્મા-૧૪ સહશયન

(146)
  • 4.9k
  • 7
  • 2k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૪ : સહશયન) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૧૩માં આપણે જોયું કે... તપસ્યાનાં યાદ કરતાં જ તિમિર તથા વિદેશી મિત્રો એક વાવાઝોડા સાથે ત્યાં હાજર થઈ જાય છે. એનાં ભૂતકાળમાં પ્રવેશીને મેગી એક રહસ્ય જાણી લાવે છે. તપસ્યાએ પ્રેતના સંભોગથી બચવા માટે ચૂડેલનો ચોટલો કાપી લઈને પોતાના વાળમાં લગાવવો, તેમજ એ કાળા પડછાયાની ક્ષમતા ઘટાડવા માટે તિમિર તથા મેગીએ મધુરજનીના બેડ ઉપર સહશયન કરવું અનિવાર્ય હતું... હવે આગળ...) -------------- ‘તિમિર અને મેગી જો કાળા પડછાયાએ સજાવેલા એ બેડ ઉપર એકબીજા સાથે સહશયન કરે તો એ પ્રેતની ક્ષમતા ઘટી