ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૧)

  • 2.9k
  • 1.2k

આવી એક પરીનાજુક નમણાં નયન સાથે,સ્માઈલી જેવા ફેસ સાથે,કરુણ આટલું દિલ લઇને આવી એક પરી... પોતાની મોજમાં જ મસ્તી સાથે,હૃદયમાં ખુશહાલી સાથે,સુરતની ઘારી લઈને આવી એક પરી... ફોટો પાડવાના શોખ સાથે,પોઝ આપવાના આર્ટ સાથે,કપડાઓનું કલેક્સન લઈને આવી એક પરી... ઇ.સી.માં અભ્યાસ સાથે,કમ્પ્યુટરમાં જોબ સાથે,અમદાવાદમાં જીવન વિતાવવા આવી એક પરી... મધુર શબ્દોની બોલી સાથે,પોતીકા બનાવવાની કળા સાથે,ઈરફાનની દોસ્ત બનવા આવી એક પરી...દોસ્ત મારી હસતાં ચહેરા ની પાછળ દર્દ છુપાવી એ બેઠી છે..ન જાણે ક્યારે અંતર નો આનંદ એ માણતી હશે... આકર્ષિત રૂપ ની પાછળ દુઃખ નો પોટલો લઇ એ બેઠી છે..ન જાણે ક્યારે અંતર થી એ ખુશ થાતી હશે... મધુર વાણી