હવસ :-IT CAUSE DEATH ભાગ-30 અંતિમ ભાગ

(697)
  • 9.1k
  • 17
  • 5.6k

હવસ:-IT CAUSE DEATH-30 Last part અનિકેત ઠક્કરની પ્રભાતની હત્યાનાં ગુનામાં ધરપકડ કરવાં છતાં અર્જુનને કંઈક વાત ખટકી રહી હોવાથી એને પોતાની તપાસ ને પુનઃ વેગ આપવાનું નક્કી કર્યું..અર્જુને ઠક્કર વિલામાં પહોંચી કિશોરકાકા જોડેથી જરૂરી માહિતી પ્રાપ્ત કરીને અનિકેત અને જાનકીની દીકરી રીંકુ ને પ્રભાત એની જોડે દુષ્કૃત્ય કરતો ત્યારે એ કેમ સહન કરતી એ વિશેનું કારણ પૂછ્યું તો રીંકુ એ પોતાની મમ્મી નું નામ જણાવ્યું.. આવું એ કેમ કહી રહી હતી એ વિષયમાં રીંકુ બોલવાનું શરૂ કરે છે. મમ્મી એક દિવસ તું કે પપ્પા ઘરે કોઈ હાજર નહોતું અને આરવ પણ પોતાનાં ફ્રેન્ડસ જોડે રમવા ગયો હતો