આજે હું જેની વાત તમને કહું છું તે ભલે લખી હું રહ્યો છું પણ શબ્દો તો મારી સીત્તેર વર્ષે ની દાદીમા ના જ છે . આવી દિવાળી મારા ગામ ની દિવાળી બાર મહિને આવતી દિવાળી અમારી ગામડા ની દિવાળી અમારી દિવાળી ની સફાઈ કરવા હું માળિયા મા ચડ્યો ત્યાં મને મારા બાળપણ નું ઘોડિયું મળ્યું જેમાં હું નાને થી મોટો થયો હતો . દિવાળી આવે ને ખુશી ઓ લાવે દાદીમા નો વહાલ ને પ્રેમ લાવે રંગોળી તે જીવનમાં લાવે નાના બાળકો માટે દારૂખાનું લાવે ખુશીઓ બધી સાથે લાવે દારૂખાનું કેવુ ખબર છે ? તેમાં 2 ખરા બપોરિયા 3