ગ્રીન સિગ્નલ...(આગળ આપણે જોયું કે નેહા અને અનિરુદ્ધ બને કોફી શોપ માં મળે છે . ત્યારબાદ અનિરુદ્ધ નેહા ને શિવાંગી અને પોતાના વિશે જણાવે છે. થોડીવાર બાદ બને છુટા પડે છે હવે આગળ)સોમવારે સાંજે.... કોલેજ માંથી લેક્ચર પુરા કરી નેહા ઘરે આવે છે. નેહા ફોન માં અનિરુદ્ધ નો મિસ કોલ જુવે છે. નેહા એક પળ માટે ધબકાર ચુકી જાય છે. નેહા અનિરુદ્ધ ના જવાબ વિશે વિચારે છે. અનિરુદ્ધ નો ફોન આવ્યો તો મતલબ ......હા હશે કે ના હશે?? વિચારી વિચારી ને નેહા થોડીક ખુશ અને ઉદાસ થઈ જાય છે. વિચાર