સંબંધો ના સુખ દુખ....

  • 2.3k
  • 3
  • 809

રોમાં બેનને સંબંધ બાંધવાનો ભારે શોખ... એમના સંબંધો ઘણા મોટા મોટા માણસો સાથે... અને પોતાના સંબંધો મોટા માણસો સાથે છે તે વાત સોને પાછા કરે પણ ખરા... એટલે એમના સર્કલમાં સોને ખબર.. એમને ભારે ગોરવ તેમના સંબંધો નું .. હવે આ તરફ તેમની અને પતિની ઉમર થઇ ૬૦ ઉપર થાય એટલે સ્વાભાવિક રીતે ઉમર ઉમરનું કામ કરે . સંબંધો માં પણ થોડી ઓટ આવે તે સ્વભાવીક છે. તબિયત પણ એટલી ન ચાલે. પહેલા જેટલી દોડધામ પણ ન થાય. અવરજવર પણ થોડી ધીમી પડે. વળી છોકરા મોટl થયા એટલે તેમનો સંસાર .. તેમને થાળે પા ડવાના એ બધી માથાકૂટ અને