ટાઈમપાસ - 4

(83)
  • 3.6k
  • 8
  • 1.8k

" હૈ ક્યાં ખોવાઈ ગયો..." ઊંઘતા રવિને પાસે જઈને બેસતા જાગુએ કહ્યું."ઓફિસમાં ઉંઘે છે. બોસ જોઈ ગયા તો આજે  આની ખેરે નથી..." તેણે રવિને છંછેડીને જગાડતા કહ્યું. "ઓહ રવિબાબુ જાગ જાઈએ શુબહ હો ગઈ...""ઊંઘતો નથી..." તેણે તેજ સ્થિતિમાં રહેતા કહ્યું."તો શું કરે છે નિંદ્રાશન?" તે જોરજોરથી હસી."સપનું જોતો હતો."" ઊંઘયા વગર જ સપનાઓ આવે છે ? શુ કહેતી હતી અવન્તિકા....""એ નહીં, તું હતી..."" હું ક્યારથી તારા સ્વપનમાં આવતી થઈ ગઈ?" રવિ ચૂપ રહ્યો, તેણે રવિ તરફ ચાનો કપ મુક્તા કહ્યું."લે ચા ઠરે છે." "હું શું કહું છું?" રવિએ જાગુ સામે જોતા કહ્યું."શુ?""આપણે કોલેજની કેંટિંગ જઈએ..""કેમ આટલા વર્ષો પછી તને કોલેજ કેટિંગ