કવિતા એક પ્રયત્ન

  • 4.4k
  • 4
  • 1.1k

મને જોઈએ મને જોઈએ છે આ ઉગતા તારલાનજર મા વસતા લીલા ઝાડવાપેહલી જોઈએ મને નાનકડી ઢીંગલીઆંખોમાં વસતી નાનકડી નાજુક ઢીંગલીસંગાથ હોય તો આવે છે રમવા મને જોઈએ પેહલી નાનકડી ઢીંગલીખીલેલા ગુલાબ ની નાનકડી કળી જેમઆપે જો પરમાત્મા મને પેહલી નાનકડી ઢીંગલી હર્ષા દલવાડી(તનુ) જો ને ... જો ને આ તારલા ની રમત આંખોમાં ચમકે આ તારલા ની રમત સુંદર બને ચિત્ર સોહામણું જોઈ આ તારલા ની રમતખટપટ કરે છે આ ઝગમગ સોહામણા તારલા ની રમતનમે છે જોઈને તને આ નાનકડા તારલા ની રમતખીલ્યો છે ચહેરો તારો જોઈને આ તારલા ની રમતસંતા કુકડી રમત રમતા આ ચમકતા તારલા ની રમત હર્ષા દલવાડી(તનુ) નથી લખાતું આ