ગ્રીન સિગ્નલ...આગળ આપણે જોયું કે નેહાને અનિરુદ્ધ બને કોફી શોપ માં મળે છે અને અનિરુદ્ધ નેહા ને પોતાના અને શિવાંગી ની વિશે વાત કરે છે હવે આગળ ) નેહા અનિરુદ્ધ ની આખો માં વસેલી શિવાંગી ને જોઈ રહી હતી. અનિરુદ્ધ ની વાતો માં શિવાંગી ઝળકતી હતી. નેહા તેના વિચારો માં ખોવાઈ ગઈ કે અનિરુદ્ધ ના જીવન માં તો બધે જ શિવાંગી છે. તો એ મને મળવા શા માટે આવ્યો છે ???? કોણ છે આ શિવાંગી? અનિરુદ્ધ ની પ્રેમિકા તો છે તો ક્યાં છે આ શિવાંગી