મોબાઈલ એક રહસ્ય

  • 2.9k
  • 4
  • 1.1k

मोबाइल हमारे लिए वरदान है या अभिश्राप है शीर्षक जानके आपको पतातो चल ही गया होगा और में भी सबको जानता हु सब लोग भी मुझे जानते है हम को तो सब जानते है छोटा हो या बडा सबकी पसंद मोबाईल મે આ દુનિયા મા પેહલો પગ જ્યારે મુક્યો . ત્યારે હું આ દુનિયા થી સાવ અજાણ જ હતો . હું કોઇ ને પણ નોહતો જાણતો મને શોધનાર જ્હોન ફિલિપ રિસે હતા . જેમણે મારા પગલા ૧૮૫૭ માં આ માનવી એ સર્જેલી દુનિયા મા મને જન્મ આપ્યો તેમનો હુ આભરી છુ. આજે લોકો ને કાઇ પણ જોઇતુ હોય