ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૯)

  • 2.5k
  • 2
  • 1.3k

સમર્પણવ્યક્તિગત સ્વાર્થ છોડી,કોઈના હિત માટે જીવો,તે જ સાચું સમર્પણ... જીવનની મોહમાયા છોડી,કુદરતની ભક્તિમાં મન લગાડો,તે જ સાચું સમર્પણ... ક્રોધ,ગુસ્સો ને અહંકાર તજી,ઉદાર,કરુણ ને માયાળુ બનો,તે જ સાચું સમર્પણ... જિંદગી પોતાના માટે નહીં,બીજાનાં માટે જીવી બતાવ