એવરગ્રીન ફ્રેન્ડશીપ - 5

(37)
  • 3.2k
  • 9
  • 1.5k

                  એવરગ્રીન ફ્રેન્ડશીપ - 5ઓફિસથી લેટ થવાથી હું બહાર આવી ઓટોની રાહ જોતી ઉભી હતી, ત્યાં જ એક બાઇક ફૂલ સ્પીડમાં મારી સામે આવી ઉભી રહી.થોડીવાર માટે તો હું ડરી ગઈ, પરંતુ જ્યારે બાઇક સવારે તેનું હેલ્મેટ ઉતાર્યું ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો."ઓહહ વૈશ્વ તમે?, હું તો ડરી જ ગઈ""હું ઓફિસમાં તને શોધતો હતો, તું તો મને સરે બોલાવ્યો એટલી વાર માં ગાયબ પણ થઈ ગઈ""મને લાગ્યું સર ને તમારું કામ હશે તો તમને વાર લાગશે""તું ઓટોમાં જાય છે?""ના, ડેઇલી તો હું મારી ફ્રેન્ડ નીક્કી સાથે જ જાવ છુ, આજે ઓફિસમાં લેટ